શોધખોળ કરો
નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક બાદ નેતાઓ ભૂલ્યા ભાન, મોટાભાગના લોકો માસ્ક વિના જોવા મળ્યા
વકરતા કોરોનાના વચ્ચે સોશલ ડિસ્ટન્સિંગના નિયમોનો સત્યાનાશ કરનાર આ છે નવસારી જિલ્લાના નેતાઓ. નવસારી જીલ્લા પંચાયત પ્રમુખની નિમણુંક બાદ સંગીતના તાલે નાચતા ભાજપના મહામંત્રી, આગેવાનો અને ધારાસભ્યનો વિડિયો વાયરલ થયો છે. જેમાં ભાન ભૂલેલા આ નેતાઓ જિલ્લા પંચાયત ભવનના પરિસરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો
ગુજરાત
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ



















