શોધખોળ કરો
દાહોદઃઆ વિસ્તારમાં મેડકિલ વેસ્ટ રઝળતો મળ્યો જોવા, આરોગ્ય વિભાગને જાણ થતા હટાવાયો
દાહોદ(Dahod)માં ઠક્કરબાપા ચોકડી(Thakkarbapa Chokdi) પર મેડિકલ વેસ્ટ(Medical Waste) રસ્તા પર રઝળતો જોવા મળ્યો છે. જેમાં ઈન્જેક્શન, ટેસ્ટ કિટ સહિતનો વેસ્ટ સામેલ છે. આરોગ્ય વિભાગને જાણ થતા જ આ વેસ્ટ હટાવાયો છે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ




















