શોધખોળ કરો
રાજ્યમાં સવા વર્ષમાં પહેલી વખત નોંધાયા નવા 76 કેસ, કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ?
રાજ્યમાં કોરોના(Corona)નું સંક્રમણ ઘટી રહ્યું છે. સવા વર્ષમાં રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના નવા માત્ર 76 કેસ(Case) જ નોંધાયા છે. આ સાથે શનિવારે વધુ 190 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં બે મનપા અને 18 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
ગુજરાત
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Ambalal Patel Prediction: ડિસેમ્બરમાં 3 વાવાઝોડાનું અનુમાન! ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
કચ્છના અંજારમાં ચેઈન સ્નેચર્સ બેફામ, દિનદહાડે વૃદ્ધ મહિલાની ચેઈન લૂંટી ફરાર
આગળ જુઓ






















