Banaskantha Rain Damage | લાખોનું નુકસાન થયું છે સાહેબ.. ઢોરને ખાવા લાયક પણ ઘાસ નથી...
બનાસકાઠા અને અમીરગઢમાં વરસાદના કારણે ખેડૂતોને ખેતી પાકોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે... આ વીડિયોમાં અમીરગઢમાં બરબાદ થઈ રહેલા ખેતરોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.. ઉમરકોટ,ઈકબાલગઢ સહિતના વિસ્તારોમાં ખેતી પાકોમાં ભારે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.. છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે.. આ બે ઈંચ વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા છે... જેને લઈને ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.. પાક નુકસાની થતા ખેડૂતો પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે... બનાસકાઠા અને અમીરગઢમાં વરસાદના કારણે ખેડૂતોને ખેતી પાકોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે... આ વીડિયોમાં અમીરગઢમાં બરબાદ થઈ રહેલા ખેતરોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.. ઉમરકોટ,ઈકબાલગઢ સહિતના વિસ્તારોમાં ખેતી પાકોમાં ભારે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.. છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે.. આ બે ઈંચ વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા છે... જેને લઈને ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.. પાક નુકસાની થતા ખેડૂતો પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે...