શોધખોળ કરો
Advertisement
Dwarka Operation Angel | બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન અંતિમ તબક્કામાં, ગમે ત્યારે બહાર આવશે બાળકી
Dwarka Operation Angel | કલ્યાણપુર તાલુકાના રાણ ગામે એક એન્જલ નામ ની બાળકી બોર માં ફસાઈ હોય જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ ફાયર ટીમો 108 દ્વારા સતત 7કલાક થી જહેમત ઉઠાવી ર હું છે ત્યારે 35 ફૂટ ઊંડા બોર માંથી બાળકી 15 ફૂટ જેટલી ઊંચી આવી ગઈ હોય અને એક હું ક દ્વારા બાળકી ઉપર આવી હોય ત્યારે અચાનક જ વચ્ચે ક્યાયક ફસાઈ જતાં બાળકી ને કાઢવા એક હિટાચી મશીન લગાવી તેની મદદ લેવાઇ રહી છે.ત્યારે હાલ બપોરે એક વાગ્યાથી હવે સાત વાગવા આવી રહ્યા છે ત્યારે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત
Junagadh Suicide Case : જૂનાગઢની હોટલમાં મહિલાએ કરી લીધો આપઘાત, શું છે કારણ?
Bhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગ
Banaskantha News: ભાભરના રૂનીમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાના કેસમાં શિક્ષક ચિંતન ચૌધરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
વડોદરા અને જામનગરમાં હોબાળો, પુષ્પા-2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બબાલ
Gir Somnath News: દારૂના નાશ સમયે જ દારૂની કટકી! પકડાયેલો દારૂ ચોરતો પોલીસ કર્મી પકડાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ટેકનોલોજી
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion