શોધખોળ કરો
ગુજરાતમાં 11મી જાન્યુઆરીથી શરૂ થશે સ્કૂલોમાં શિક્ષણ, કઇ સ્કૂલોને લાગુ પડશે?
રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થશે. PG અને UGના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે. ગુજરાતના તમામ બોર્ડને આ નિર્ણય લાગુ પડશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર પણ પાલન કરશે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















