શોધખોળ કરો
માધવસિંહ સોલંકીના નિધન પર CM રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું, જુઓ વીડિયો
એક પત્રકાર, સાહિત્યકાર અને ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર માધવસિંહ સોલંકીના 94 વર્ષે નિધનથી દેશની રાજનીતિમાં શોકનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીને કેબીનેટમાં શ્રદ્ધાંજલિ અપાશે. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી એક દિવસના શોકની જાહેરાત કરી હતી.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















