શોધખોળ કરો
નવસારીના વાંસદામાં 21 લોકોને ખોરાકી ઝેરની અસર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા પ્રતાપનગર મોટા ફળિયામાં 21 ઝાડા-ઊલટીના કેસો નોંધાયા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનીંગના કારણે ઝાડા-ઊલટીના કેસો નોંધાયાનું તારણ સામે આવ્યું છે. ગામમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 21 લોકોને પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી થતાં આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને અસરગ્રસ્ત વિસ્તારમાં રહી ઘરે-ઘરે ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી.
ગુજરાત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
આગળ જુઓ



















