શોધખોળ કરો
Bitcoin Case : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર, જુઓ અહેવાલ
Bitcoin Case : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર, જુઓ અહેવાલ
ચકચારી બિટકોઈન કૌભાંડમાં આરોપી દોષિત જાહેર . પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર . પૂર્વ SP જગદીશ પટેલ, પૂર્વ PI આનંદ પટેલ સહિત 14 દોષિત. સરકાર તરફે 172 સાક્ષી તો બચાવ પક્ષે એક સાક્ષી તપાસાયો. વર્ષ 2018માં આ કેસમાં ફાઈલ થઈ હતી ચાર્જશીટ. અંતિમ દલીલો ત્રણ મહિના સુધી ચાલી. આ કેસમાં 92 સાક્ષીઓ ફરી ગયા. શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલીયાએ સરકાર પક્ષના કેસને ન આપ્યું સમર્થન. રાજેશ રૂપારેલીયાની વધારાના સાક્ષી તરીકે લેવાઈ હતી જુબાની.
14 આરોપીઓને આજીવન કેદની સજા. ચકચારી બીટકોઈન કૌભાંડ કેસ. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ પૂર્વ પીઆઇ અનંત પટેલ સહિત 14 આરોપીઓ દોષિત જાહેર થયા. આરોપીઓ ઉપર લાગેલી કલમો.
IPC sections...364(A),342,365,384,166,120B,506(2),504,323,201,167,119 ... પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 7,13(A)(1),13(3)(2)(1),(D)(1),15.
ગુજરાત
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ
આગળ જુઓ



















