શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર રેલવે સ્ટેશનનો થઇ ગયો કાયાકલ્પ, અત્યાધુનિક સ્ટેશનનો જુઓ વીડિયો
PM Modi Railway Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શુક્રવારે ગુજરાતમાં રેલવેની ઘણી પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું જેમાં ગાંધીનગરના રેલવે સ્ટેશનનું ઉદઘાટન ખાસ છે. ગાંધીનગર રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઇ ગયો છે. રેલવે સ્ટેશન ઉપર 790 કરોડના ખર્ચે હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 3 પ્લેટફોર્મ, 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ 2 પેડેસ્ટ્રિયન સબ-વે સહિતની સુવિધાઓ ઉપરાંત 300 વ્યક્તિ માટેના વેઇટિંગ રૂમ તેમજ
સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પઝ હોલ પણ છે. કેવું દેખાય છે આ અત્યાધુનિક રેલવે સ્ટેશન જુઓ વીડિયો
ગુજરાત
BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની વધુ એક ફ્રોડ ઓફિસનો પર્દાફાશ
Protest: રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ
Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપ
Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર
Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion