શોધખોળ કરો
કોરોનાના કહેર વચ્ચે ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂની મુદ્દત આવતીકાલે થશે પૂર્ણ
કોરોનાના કહેર વચ્ચે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂની મુદ્દત આવતીકાલે પૂર્ણ થશે. નાઇટ કર્ફ્યૂ લંબાવવા કે સમયમાં ફેરફાર અંગે હાઇપાવર કમિટીના બેઠકમાં નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી હાઇપાવર કમિટીના બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ




















