શોધખોળ કરો

Geniben Thakor: સંસદમાં પ્રથમવાર બોલ્યા ગેનીબેન, ગુજરાત પર આવેલી આફતનો મુદ્દો ઉઠાવ્યો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપની હેટ્રિક અટકાવી છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને સંસદમાં એન્ટ્રી મેળવી છે. ત્યારે આજે લોકસભામાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. ગેનીબેને ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લેવા માટેની રજૂઆત કરી હતી.

આજે લોકસભામાં ચર્ચા દરમિયાન ગેનીબેન ઠાકોરે સૌપ્રથમ બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે લોકસભામાં મારુ પ્રથમ સંબોધન છે અને જેના માટે હું મારા સંસદીય ક્ષેત્રની જનતનો આભાર માંનું છું. જેને મને પંચાયતથી લઈને પાર્લીમેન્ટ સુધી આવવાનો મોકો આપ્યો. આ દરમિયાન તેમણે ગુજરાતમાં કહેર વરતાવી રહેલા ચાંદીપૂરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ગુજરાત વિડિઓઝ

Amreli News:  રાંઢીયા ગામના તળાવમાં 15 વર્ષીય કિશોરનું ડૂબવાથી મોત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત

Gujarat Rain: હવામાન વિભાગે આજે આ જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી 

સૌરાષ્ટ્રમાં યોજાઈ અનોખી મોદક સ્પર્ધા, સવજીભાઈએ 12 લાડુ ઝાપટીને બાજી મારી

Interest Rate Hike: સસ્તા હોમ લોનની આશાઓને ફટકો! HDFC બેંકે MCLR વધાર્યો, જાણો કેટલો હપ્તો વધશે

ABP Premium
Advertisement

વિડિઓઝ

Amreli News:  રાંઢીયા ગામના તળાવમાં 15 વર્ષીય કિશોરનું ડૂબવાથી મોતPalanpur Robbery Case | પાલનપુર-અમદાવાદ હાઈવે પર લૂંટ કેસમાં પોલીસને મળી મોટી સફળતાAhmedabad Crime | અમદાવાદમાં ગુંડારાજ | ગૃહ રાજ્ય મંત્રીના રાજીનામાની કોણે કરી માંગ? ABP AsmitaChinese Garlic In Gujarat | ગોંડલમાંથી મળ્યું 600 કિલો ચાઇનીઝ લસણ, મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત
Gujarat Rain: હવામાન વિભાગે આજે આ જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી 
Gujarat Rain: હવામાન વિભાગે આજે આ જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી 
સૌરાષ્ટ્રમાં યોજાઈ અનોખી મોદક સ્પર્ધા, સવજીભાઈએ 12 લાડુ ઝાપટીને બાજી મારી
સૌરાષ્ટ્રમાં યોજાઈ અનોખી મોદક સ્પર્ધા, સવજીભાઈએ 12 લાડુ ઝાપટીને બાજી મારી
Interest Rate Hike: સસ્તા હોમ લોનની આશાઓને ફટકો! HDFC બેંકે MCLR વધાર્યો, જાણો કેટલો હપ્તો વધશે
Interest Rate Hike: સસ્તા હોમ લોનની આશાઓને ફટકો! HDFC બેંકે MCLR વધાર્યો, જાણો કેટલો હપ્તો વધશે
Crime News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, ઘટના સીસીટીવીમાં કેદ

Manipur Violence:  મણિપુરમાં ફરી હિંસા, જીરીબામમાં 5ના મોત, ચુરાચંદપુરમાં ઉગ્રવાદીઓના 3 બંકરો નષ્ટ

કામની વાતઃ હોટેલ અથવા OYO રૂમમાં આધાર કાર્ડ આપતા પહેલા આ કામ કરો, તમારી વિગતો લીક નહીં થાય

Watch: 'RCB કા કેપ્ટન કૈસા હો, KL જૈસા હો', દુલીપ ટ્રોફીની મેચમાં રાહુલના નામના લાગ્યા નારા

Embed widget