શોધખોળ કરો
Advertisement
પંચમહાલના તરસંગમાં ચૂંટણીની અદાવતમાં યુવતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
પંચમહાલના તરસંગ ગામે ચૂંટણીની અદાવતમાં એક યુવતીએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તરસંગ તાલુકા પંચાયતની બેઠક પર કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે જતી યુવતીના પરિવારજનો સાથે ભાજપના કાર્યકરોએ તકરાર કરી હતી. ભાજપના કાર્યકરોએ કૉંગ્રેસ સમર્થકોને બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. યુવતીને આ ધમકીથી લાગી આવતા કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત
Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા
Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement