શોધખોળ કરો

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

Monsoon Updates: ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ (2 જુલાઈ) પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના લગભગ બધા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Weather Updates: બીજી તરફ આસામમાં પૂરની સ્થિતિ સતત બગડી રહી છે. મંગળવારે પૂરને કારણે વધુ ત્રણ લોકોના મોત થયા. 23 જિલ્લાઓમાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 11.3 લાખથી વધુ થઈ ગઈ છે. સોમવાર સુધી 19 જિલ્લાઓમાં 6.44 લાખથી વધુ લોકો પ્રભાવિત હતા.

1/5
વંથલીમાં સોમવાર સવારથી મંગળવાર સવાર સુધી રેકોર્ડ 361 મિમી વરસાદ થયો. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિસ્તારમાં આ દરમિયાન 200 મિમીથી વધુ વરસાદ થયો. NDRFએ જણાવ્યું કે તેમણે જૂનાગઢના કેશોદમાં પૂરમાં ફસાયેલા લોકોના બચાવ માટે એક ટીમ મોકલી છે.

2/5
IMDએ બુધવાર માટે 17 રાજ્યો - પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમમાં અતિ ભારે વરસાદ અને 9 રાજ્યો-હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.

3/5
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર હાલમાં રાજ્યના 2,208 ગામો પાણીમાં ડૂબેલા છે અને 42,476.18 હેક્ટર પાક જમીનને નુકસાન થયું છે. તિનસુકિયા જિલ્લાના સાદિયા અને ડુમડુમા સર્કલમાં એક એક વ્યક્તિનું મોત થયું, જ્યારે ધેમાજી જિલ્લાના જોનાઈમાં એક વ્યક્તિ ડૂબી ગયો. સોમવાર (1 જુલાઈ)એ તિનસુકિયા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

4/5
આની સાથે જ આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 48 થઈ ગઈ છે. ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ પૂરના પાણીથી નુકસાન પામ્યા છે. વર્તમાનમાં, બ્રહ્મપુત્ર નદી નિમાતીઘાટ, તેજપુર, ગુવાહાટી અને ધુબરીમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

5/5
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે ગોલાઘાટ જિલ્લાના બોકાખાટમાં પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. તેઓ સ્પીડ બોટમાં બેસીને ઉપલા આસામના જળમગ્ન વિસ્તારોમાં પહોંચ્યા. સરમાએ કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ પૂરની સ્થિતિની સમીક્ષા કરી, જે ઘણા વર્ષો બાદ પાણીમાં ડૂબ્યું છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget