શોધખોળ કરો
ગુજરાત બાર કાઉન્સિલની આજે યોજાશે ચૂંટણી, ચેરમેન તરીકે કોની વરણીની શક્યતાઓ?
ગુજરાત બાર કાઉન્સિલની આજે ચૂંટણી યોજાશે. જેમાં કાઉન્સિલના ચેરમેન તરીકે કિશોર ત્રિવેદીની વરણીની પ્રબળ શક્યતાઓ છે. રાજ્યના 85 હજાર વકીલોની માતૃસંસ્થા ગુજરાત બાર કાઉન્સિલ છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















