શોધખોળ કરો
'એવો કોઇ વિદ્યાર્થી હોય કે જેને ત્રીજા સેમેસ્ટરમાં એટીકેટી બાકી હોય તો શું એને તમે ચોથા સેમેન્ટરમાં લઇ જશો કે નહીં'
રાજ્યની ખાનગી અને સરકારી યુનિવર્સિટી કોલેજમાં મેરિટ બેઈઝડ પ્રોગ્રેશન અપાશે. યુનિવર્સિટી કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા,ચોથા અને છઠ્ઠા સેમિસ્ટરમાં પ્રોગ્રેશન અપાશે. મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો સેમિસ્ટર 2-4-6ને લાભ મળશે. 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને 50 ટકા ગુણ અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે. રાજ્યના 9 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ

















