શોધખોળ કરો
રાજ્ય સરકારે કોરોનાની વેક્સીનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી, જુઓ વીડિયો
કોરોનાની વેક્સીનને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ પૂરી કરી લીધી હોવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો હતો. વેક્સીન આવતાની સાથે જ રાજ્યમાં લોકોને તબક્કાવાર વેક્સીન આપવાની નીતિન પટેલે ખાતરી આપી હતી. આ માટે આરોગ્ય વિભાગના અધિકારી ઘરે-ઘરે જઈ સર્વેની કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















