શોધખોળ કરો
રૂપાણી સરકાર દિવાળીમાં ફટાકડા ફોડવા મામલે શું લઇ શકે છે મોટો નિર્ણય?
રાજ્ય સરકાર દિવાળીમાં ફટાકડા ફોડવાની મંજૂરી આપી શકે છે. રાજ્ય સરકાર આજે આ મામલે ચર્ચા બાદ નિર્ણય લઈ શકે છે. ઉપરાંત ફટાકડા ફોડવાને લઈ માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ફટાકડા ફોડવાને લઈ સંકેત આપ્યા હતા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે પ્રદૂષણ મામલે દિલ્હી અને ગુજરાતની સરખામણી ન થઈ શકે.
ગુજરાત
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
આગળ જુઓ



















