શોધખોળ કરો

Gujarat Rain | રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

તે સિવાય છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સુરત શહેરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ, વલસાડના પારડીમાં બે ઈંચ, અમદાવાદના ધંધુકામાં બે ઈંચ, અમરેલીના ખાંભામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, અમરેલી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગુજરાત વિડિઓઝ

Geniben Thakor | ગેનીબેને કેમ માગ્યા દારૂ વેચનારાના નામ અને નંબર? | ABP Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

ભગવાન રામના અસ્તિત્વનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી - સ્ટાલિનના મંત્રીની જીભ લપસી

Gujarat police recruitment: ગુજરાત પોલીસમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય, ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
ગુજરાત પોલીસમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય, ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
Ahmedabad Rain: અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ

વ્યાજખોરો સામે સરકારની તવાઈ, સ્પેશિયલ ડ્રાઈવમાં 565 આરોપીઓ સામે 323 ગુનાઓ દાખલ કર્યા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Geniben Thakor | ગેનીબેને કેમ માગ્યા દારૂ વેચનારાના નામ અને નંબર? | ABP AsmitaRajkot Corporation | રાજકોટમાં લોક દરબાર | લોકોના સવાલોથી ભાજપના નેતાઓને વળી ગ્યો પરસેવોGujarat Rain Forecast | દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ તૂટી પડશે વરસાદGujarat Politics | ‘ભાજપના શાસનમાં રાજ્યમાં કાંડ અને કૌભાંડ’, કોંગ્રેસે ભાજપ સરકારને લીધી આડે હાથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભગવાન રામના અસ્તિત્વનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી - સ્ટાલિનના મંત્રીની જીભ લપસી
ભગવાન રામના અસ્તિત્વનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી - સ્ટાલિનના મંત્રીની જીભ લપસી
Gujarat police recruitment: ગુજરાત પોલીસમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય, ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
ગુજરાત પોલીસમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય, ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
Ahmedabad Rain: અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ
વ્યાજખોરો સામે સરકારની તવાઈ, સ્પેશિયલ ડ્રાઈવમાં 565 આરોપીઓ સામે 323 ગુનાઓ દાખલ કર્યા
વ્યાજખોરો સામે સરકારની તવાઈ, સ્પેશિયલ ડ્રાઈવમાં 565 આરોપીઓ સામે 323 ગુનાઓ દાખલ કર્યા
Accident: ઘોઘંબાના દામણપુરા પાસે બાઈક એસટી બસ વચ્ચે અકસ્માત, 2નાં મોત

આગામી સપ્તાહે વરસાદ છોતરા કાઢી નાંખશે, બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નિધન, 7 વખત લડ્યા હતા વિધાનસભા ચૂંટણી

જૂનાગઢના રાજુ સોલંકી અને સાથીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કેસ દાખલ

Embed widget