રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 8 હજાર 152 કેસ નોંધાયા છે. તો વધુ 81 દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક 5 હજારને પાર પહોંચ્યો છે. 3 હાજર 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કાળમાં સ્કૂલોમાં કોરોના સેન્ટર શરૂ કેમ કરાવવામાં નથી આવતા. તે સિવાય ધાર્મિક સંસ્થાઓ પાસે અઢળક ધન છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્વયંસેવકો છે ને આ બધું અત્યારે કામમાં નહીં આવે તો ક્યારે આવશે.
શોધખોળ કરો
ધાર્મિક સંસ્થાઓ પાસે અઢળક ધન છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્વયંસેવકો છે ને આ બધું અત્યારે કામમાં નહીં આવે તો ક્યારે આવશે?
ગુજરાત
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
આગળ જુઓ




















