શોધખોળ કરો
કર્ફ્યૂવાળા શહેરોમાં રસીકરણ ફરજિયાત મુદ્દે વેપારીઓ અવઢવમાં,રસીકરણ માટે વેપારીઓ કરી રહ્યા છે રઝળપાટ
કર્ફ્યૂવાળા શહેરોમાં રસીકરણ ફરજિયાત મુદ્દે વેપારીઓ અવઢવમાં છે. રસીકરણ માટે વેપારીઓ રઝળપાટ કરી રહ્યા છે. 30 તારીખ પહેલા વેપારીઓને ફરજિયાત રસીકરણનો આદેશ આપ્યો છે પરંતુ રસીકરણ ખૂબ ધીમું ચાલી રહ્યું છે. કર્ફ્યૂવાળા શહેરોમાં કેન્દ્રો ઓછા થયા છે ત્યારે કર્મચારીઓ ક્યાંથી રસી લેશે તે એક સવાલ છે.
ગુજરાત
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
આગળ જુઓ


















