શોધખોળ કરો
ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાનું ટાઇમ ટેબલ કર્યું જાહેર, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાનું ટાઇમ ટેબલ (exam) જાહેર કર્યું છે. BA સેમેસ્ટર 6, MA સેમેસ્ટર 4, બીએડ સેમેસ્ટરની 4ની ઓનલાઇન પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યું છે. 6 જૂલાઇથી 14 જૂલાઇ દરમિયાન બીએ સેમેસ્ટર 6ની પરીક્ષા યોજાશે.
ગુજરાત
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ



















