શોધખોળ કરો

Junagadh Unseasonal Rains: જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર બરબાદીનો વરસાદ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. બપોર બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો.. આઝાદ ચોક, મજેવડી ગેટ, રેલવે સ્ટેશન વિસ્તાર, જોશીપુરા, ઝાંઝરડા ચોકડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદથી શહેરના જોશીપુરા વિસ્તારની શુભમંગલ એપાર્ટમેન્ટ અને ઠાકરશી નગરમાં રસ્તાઓ પર પાણી ભરાતા રહિશોને મુશ્કેલી વેઠવી પડી. ગિરનાર પર્વત પર પણ વરસાદી ઝાપટુ વરસતા અષાઢી માહોલ જેવા દ્રશ્યો સર્જાયા. જૂનાગઢ શહેરી સાથે જિલ્લાના ભેંસાણ,માંગરોળ, વિસાવદર, બીલખા,માળીયા હાટીનામાં પણ વરસ્યો વરસાદ..  માંગરોળના ટાવર ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને લીધે મગ, તલ, બાજરી સહિતના પાકને ભારે નુકસાન થયું. 

ગુજરાત વિડિઓઝ

Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો

IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો

છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 

Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 

Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

Embed widget