શોધખોળ કરો
નવસારીમાં ભારે વરસાદથી લક્ષ્મી ટોકીઝ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો
નવસારીમાં ભારે પવનના કારણે માછીવાડમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું. માછીવાડ ગામમાં અનેક ઘરોના પતરા ઉડ્યા હતા. ભારે વરસાદથી લક્ષ્મી ટોકીઝ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું.
ગુજરાત
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
આગળ જુઓ





















