શોધખોળ કરો
Hira Solanki | શું હીરા સોલંકી નારાજ છે? અંબરીશ ડેરના ભાજપ પ્રવેશને લઈ મોટું નિવેદન
Hira Solanki | રાજુલા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રી સાથે કરી બેઠક. હીરાભાઈ સોલંકીએ પક્ષમાં કોઈ નારાજગી નહિ હોવાની કરી વાત. કોઈ નારાજગી નથી પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય હોય છે. અમરીશ ડેરનું વેલકમ કર્યું છે. પાર્ટીમાં વર્ષોથી કામ કરી રહ્યો છું અને કરતો રહીશ. અમરીશ ડેર ને ચુંટણી લડવાવા અંગે પાર્ટીએ કોઈ નિર્ણય કર્યો હોય તો મને જાણ નથી.
ગુજરાત
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ




















