શોધખોળ કરો
ગીર સોમનાથના વિવાનને બચાવવા કેટલા કરોડની રકમ થઇ હતી એકઠી? વિવાનના પિતાએ આપી માહિતી
ગીર સોમનાથના SMA 1 નામની બીમારીથી પિડાઈ રહેલા ચાર માસના વિવાન નામના બાળકનું મોત નિપજ્યું છે. વિવાન વાઢેલ SMA 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેની સારવાર માટે ભંડોળ એકઠું કરવા અભિયાન ચલાવાઈ રહ્યું હતું. SMA 1 બિમારી માટેનું ઈંજેક્શન 16 કરોડ રૂપિયાનું આવે છે. વિવાનને બચાવાના અભિયાન હેઠળ રૂપિયા 2.10 કરોડ એકઠા થયા હતા પણ 16 કરોડ રૂપિયા એકઠા થાય અને વિવાન માટે ઈંજેક્શન આપીને ખરીદી શકાય એ પહેલાં જ વિવાનનું દુઃખદ નિધન થયું છે.
Tags :
Gujarati News Gujarat News Gir Somnath World News Illness ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Vivan ABP Asmita Liveગાંધીનગર
Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
આગળ જુઓ
















