શોધખોળ કરો
Advertisement
Diwali 2024: દિવાળી પર વતનમાં જવા ST સ્ટેશન પર લોકોની ભીડ, જુઓ VIDEO
દિવાળીના તહેવારમાં માદરે વતન જવા માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં એસટી સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં પરિવારની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવા લોકોએ વતનની વાટ પકડી છે...વહેલી સવારથી જ એસટી સ્ટેશન પર લોકો ઉમટ્યા છે. તો દિવાળીને ધ્યાને રાખી એસટી વિભાગ વધારાની બસ દોડાવી રહ્યું છે. દિવાળીના તહેવાર પર 8 હજાર 340 એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે..મુસાફરો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. ભાવનગર...અમરેલી...જુનાગઢ...અને રાજકોટમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સુરતમાં સ્થાયી થયા છે..આવા લોકો તહેવારો પર ઘરે જઈ શકે તે માટે 2 હજાર 200 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાશે. સુરતથી અમરેલી માટે 166, સુરતથી ભાવનગર માટે 217 અને સુરતથી બોટાદ માટે 26 એસટી બસ બુક થઈ ચુકી છે..
Tags :
Diwali 2024ગુજરાત
Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાત
Kesarisinh Solanki: ખેડા જિલ્લા ભાજપમાં ભડકો, બળવાખોર પૂર્વ MLA કેસરીસિંહના વિરોધી જૂથ પર પ્રહાર
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement