શોધખોળ કરો
મગફળીના ભાવ પર નિયંત્રણ સંબંધી નિર્ણય ના કરવા ભારતીય કિસાન સંઘે સરકારને રજૂઆત કરી
મગફળીના ભાવો પર નિયંત્રણ ન કરવા કિસાન સંઘે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. આ મામલે કિસાન સંઘે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો. કિસાન સંઘે કહ્યું હતું કે, આ વર્ષે અતિવૃષ્ટિ થી મગફળી સહિતના પાકોને નુકશાન થયું છે ત્યારે મગફળીના ભાવ પર નિયંત્રણ ન કરવા રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ



















