શોધખોળ કરો
RTEમાં ધોરણ-1 માટે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાઈ, કેટલી બેઠકો પર અપાયો પ્રવેશ?
RTEમાં ધોરણ-1માં પ્રવેશ માટે મંગળવારે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ(admission) ફાળવણી કરવામાં આવી છે. જેમાં 62 હજાર 985 બેઠકો પર પ્રવેશ આપવામાં આવ્યો છે. 10 હજારથી વધુ બાળકોને પસંદગી અને કેટેગરીની સમસ્યાઓના કારણોથી પ્રવેશ મળી શક્યો નથી.
Tags :
Gujarati News Gujarat News World News RTE Allotted Admission ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content The First-round Std-1ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
આગળ જુઓ




















