શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આગામી બે દિવસમાં કયા કયા જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી ? જુઓ વીડિયો
રાજયના કેટલાક વિસ્તારમાં આગામી 2 દિવસમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement