શોધખોળ કરો
રાજ્યના કયા કયા જિલ્લાઓમાં છે આજે માવઠાની આગાહી?, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યમાં આજે પણ માવઠાનું સંકટ યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તુવેર, શેરડી સહિતના પાકને માવઠાના કારણે ઘણું નુકસાન થયું છે.
આગળ જુઓ