શોધખોળ કરો
બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પુત્ર જય સિંધવની હત્યા થઇ હોવાનો પિતાએ લગાવ્યો આરોપ
બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (Dantiwada agricultural university)માં 8 માર્ચે હોસ્ટેલમાં જય સિંધવ નામના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત (Suicide) થયું હતું. જેને લઈ પરિવારે હત્યાની આશંકા જતાવી આ મામલામાં ન્યાયિક તપાસની માંગ કરી છે અને હોસ્ટેલ સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મૃતક જય સિંધવના પિતા સુરેશભાઈનું કહેવું છે પીજી હોસ્ટેલમાં મારો દીકરો આત્મહત્યા કરે તેવું મને લાગતું નથી. એટલું જ નહીં હોસ્ટેલના રૂમ પાછળના ભાગનો દરવાજો ખુલ્લો હતો તેવો પણ આરોપ લગાવ્યો છેઅને હોસ્ટેલના રેક્ટર પર પણ ગંભીર આરોપ લગાવી સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ છે.
ગુજરાત
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















