શોધખોળ કરો
Junagadh | ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જુઓ વીડિયો
Junagadh | જામનગર અને કચ્છ બાદ હવે જૂનાગઢમાં ચાલ્યું દાદાનું બુલડોઝર.. ગેરકાયદે ખડકી દેવાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જેમાં બે મંદિર અને એક દરગાહનું ડિમોલિશન કરાયું હતું.
ભાવનગર
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
આગળ જુઓ

















