શોધખોળ કરો
જૂનાગઢઃ સોયાબીન, ધાણા, કપાસ અને મગફળીને ભારે નુકસાન, સરકાર આર્થિક મદદ કરે તેવી ખેડૂતોની માંગ
જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે વંથલી તાલુકાના ખેડૂતોને સૌથી મોટું નુકસાન થયું છે. તમામ ખેડૂતે 10 થી 12 વીઘા માટે એક થી દોઢ લાખ રૂપિયા જેટલો ખર્ચ બિયારણ,મજૂરી અને દવામાં કર્યો હતો. મગફળી,ધાણા,સોયાબીન અને કપાસ જેવા પાકની વાવણી કરી હતી પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં નુકસાન થયું છે. સરકાર તત્કાળ આર્થિક સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















