શોધખોળ કરો
Advertisement
Kshatriya Andolan | ક્ષત્રિય સમાજના આક્રોશને લઈ દ્વારકા પોલીસ એક્શનમાં, ઊભી કરી ચેકપોસ્ટ
પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે ભાજપનો વિરોધ. ખંભાળિયા ખાતે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યલય ઉદઘાટન પ્રસંગે પધારેલ સી. આર.પાટીલની સામે જબરદસ્ત વિરોધ કર્યા બાદ પણ હજુ વિરોધ યથાવત છે. ત્યારે કલ્યાણપુર તાલુકા ના ખીજદડ પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર કરતી કાર પર પથર મારાની ઘટના ઘટી. જેમાં કલ્યાણપુર પોલીસ દ્વારા અજાણ્યા ટોળા વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
ગુજરાત
Junagadh Suicide Case : જૂનાગઢની હોટલમાં મહિલાએ કરી લીધો આપઘાત, શું છે કારણ?
Bhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગ
Banaskantha News: ભાભરના રૂનીમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાના કેસમાં શિક્ષક ચિંતન ચૌધરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
વડોદરા અને જામનગરમાં હોબાળો, પુષ્પા-2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બબાલ
Gir Somnath News: દારૂના નાશ સમયે જ દારૂની કટકી! પકડાયેલો દારૂ ચોરતો પોલીસ કર્મી પકડાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ટેકનોલોજી
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion