શોધખોળ કરો
સુરેન્દ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડનો ખુલાસો, 956 એકર જમીન ઉચ્ચ અધિકારીઓએ પાણીના ભાવે વેચ્યાનો ખુલાસો
સુરેંદ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડ ખુલ્યું છે. શેખલિયા અને પીપળિયા ગામે ALC 956 એકર જમીન વેચાણ કરનાર ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે વેચી નાખતા રાજકોટ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કૌભાંડમાં એમ.બી.પટેલની ધરપકડ કરવામાં આવી હતી.આજે સુરેન્દ્રનગરની સ્પેશલ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા.
ગાંધીનગર
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ

















