શોધખોળ કરો
અમરેલીના બાબાપુર નજીક સિંહે પશુનું કર્યું મારણ, સ્થાનિકોમાં ફફડાટ
અમરેલી જિલ્લામાં સિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. અમરેલી-બગસરા સ્ટેટ હાઇવે સાઈડ પર ધોળા દિવસે સિંહે પશુનું મારણ કર્યું હતું. વીડિયો બાબાપુર નજીકનો હોવાનું અનુમાન છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















