શોધખોળ કરો
local body election: ટિકિટને લઇને કોગ્રેસમાં કકળાટ, હિંમતસિંહ પટેલે શું આપ્યું નિવેદન?
કોંગ્રેસમાં છ મહાનગર પાલિકાના ઉમેદવાર નક્કી કરવા માટેની ચાલી રહેલી પ્રક્રિયામાં ધારાસભ્યો પોતાના માણસો માટે ટિકિટ માંગતા હોવાની વાત સામે આવી છે ત્યારે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે વાતનો સ્વીકાર કર્યો છે કે ધારાસભ્યો સ્થાનિક લોકોથી પરિચિત હોય છે અને સ્થાનિક સમીકરણથી પરિચિત હોય છે. કેટલાક લોકોને ટિકિટ મળે તે અંગે ભલામણ કરતા હોય છે જોકે તેમણે એ પણ જણાવ્યું હતું કે છેલ્લે ટિકિટની ફાળવણી હાઈ કમાન્ડ નક્કી કરતું હોય છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















