શોધખોળ કરો
Mahisagar News | ખાનપુરમાં ખનીજચોરીનો પર્દાફાશ, રેતિ ભરેલું ડમ્પર ઝડપાયું
Mahisagar News | ખાનપુર મામલતદારે રેતી લઈ જતા ડમ્પરને ઝડપી પાડ્યું. પાસ પરમિટ વગર ખનન કરતા ખનન માફીયા સામે મામલતદારની લાલ આંખ. દેગમડા ખાતે મામલતદાર દ્વારા હાઇવે ઉપરથી રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું. મામલતદાર દ્વારા ડમ્પરને પોલીસ વિભાગને સોંપી અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી. રેતી ઓવર લોડેડ જણાઈ આવતા તપાસ હાથ ધરી હતી તો ડમ્પર ઉપર તાડપટ્ટી પણ ઢાંકવામાં ન આવી હતી.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ
















