શોધખોળ કરો
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયાની ઘટના પર રાજનીતિ, મનિષ દોષીએ કહ્યું- ભાઉં આવ્યા બાદ ભાઈની તકલીફ વધી ગઈ
અમદાવાદ: કરજણમાં નાયબ મુખ્યમંત્રી પત્રકારો સાથે વાત કરતા હતા ત્યારે જુતું ફેંકાયું હતું હવે તેને લઈને રાજનીતિ શરુ થઈ ગઈ છે. કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાઉં આવ્યા બાદ ભાઈની તકલીફ વધી ગઈ છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, નીતિન પટેલ પર ચપ્પલ કૉંગ્રેસના ઈશારે નહીં પરંતુ ગાંધીનગરથી કોના ઈશારે ફેકાયું તેની તપાસ થાય.
ગુજરાત
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
આગળ જુઓ




















