શોધખોળ કરો
116 વર્ષે પણ અડીખમ છે આ દાદા, પોતાની ચોથી પેઢી સાથે રહે છે
જન્મ અને મરણ એ ઈશ્વર ના હાથ માં છે.આજ ના સમય માં ૧૦૦ વર્ષ સુધી આયુષ્ય ભોગવુ મુશ્કેલ બન્યુ છે.ત્યારે પોરબંદર ના રતનપર ગામે રહેતા ખીમાભાઈ ભીમાભાઈ ઓડેદરા આજે ૧૧૬ વર્ષ પણ અડીખમ છે આરજી હકુમત ની લડાઈ માં જોડાયા હતા તો આઝાદી ની ઉજવણી માં સહભાગી બન્યા હતા ૧૧૬ વર્ષની ઉમર હોવા છતા ખીમાભાઈ વાડી ખેતર માં કરે છે અને વર્ષથી બાજરી અને જુવાર ના રોટલો ખાઈ છે.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ

















