શોધખોળ કરો
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?
રાજ્ય વરસાદને લઈને રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય પર સર્જાયેલુ ડીપ્રેશન નબળું પડતા બે દિવસ ભારે વરસાદની જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ





















