શોધખોળ કરો
Advertisement
ખેડા: માતરના ધારાસભ્યનો આરોપ, રોજના માસ્કના 40 કેસનો SPએ PSIને આપ્યા છે ટાર્ગેટ
ખેડા: માતરના ધારાસભ્ય કેશરીસિંહએ આક્ષેપ લગાવ્યો છે કે, SPએ PSIને રોજના માસ્કના 40 કેસનો ટાર્ગેટ આપ્યો છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ખુદ એસ.પી એ કબુલ્યું કે અમારે ટાર્ગેટ પૂરો કરવો પડે છે. ટાર્ગેટ પૂરો ન કરી શક્યા એટલે 2 પોલીસ સ્ટેશનના પી.એસ.આઇની બદલી કરવામાં આવી છે. કેશરીસિંહે જણાવ્યું કે, ટાર્ગેટ પૂરો ન કરી શકનાર લિબાસી અને માતર પી.એસ.આઈની બદલી કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, ખોટી રીતે માસ્ક ને લગતા કેસ કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાત
Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement