શોધખોળ કરો
મોરબી: સસ્તા ભાવે અમેરિકન ડોલર અને સોનાનાં બિસ્કિટ બતાવીને છેતરપિંડી, જુઓ ગુજરાતી ન્યુઝ
મોરબીમાં સસ્તા ભાવે અમેરિકન ડોલર અને સોનાનાં બિસ્કિટ બતાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. મોરબી લોકલ બ્રાન્ચને માહિતી મળી હતી તે મુજબ તેઓએ છટકું ગોઠવીને 3 આરોપીની ધારપક્ડ કરી છે.
ગુજરાત
સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
આગળ જુઓ



















