શોધખોળ કરો
મુન્દ્રા કસ્ટમ અને ડીઆરઆઇએ મધ દરિયેથી ચીન તરફ જતા જહાજને અટકાવ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
મુન્દ્રા કસ્ટમ અને ડીઆરઆઇએ મધ દરિયેથી ચીન તરફ જતા જહાજને અટકાવ્યું હતું. કન્ટેનરમાંથી પરમાણુ પાવર પ્લાન્ટના 4 ખાલી પરમાણુ ફ્યુઅલ રીએક્ટર મળ્યા હતા. પાકિસ્તાનથી ચીન મોકલવામાં આવ્યા હતા ફ્યુઅલ રીએક્ટર. કરાચીના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે-2થી રાવણ કરાયું હોવાનો પર્દાફાશ કરાયો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















