શોધખોળ કરો
Advertisement
Narmada Dam | સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટી વધી
Narmada Dam | સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટી વધી
નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાતા નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે... ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 12.75 ફૂટ પર પહોંચી ગયું છે... નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સપાટીમાં આંશિક વધારો થયો છે.. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ, ભયજનક સપાટી 24 ફૂટ પર પહોંચ્યું છે...
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ છે. ત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટી સતત વધી રહી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135 મીટરને પાર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ ડેમનું જળસ્તર જાળવી રાખવા 9 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. ત્યારે નર્મદા નદીમાં પાણી છોડાતા નર્મદા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત
Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર
Weather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી
BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion