શોધખોળ કરો
Advertisement
નવસારી:જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય, જુઓ ગુજરાતી ન્યુઝ
નવસારીના જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય થયો હતો. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામના સરપંચ પદે અરવિંદ પટેલનો વિજય થયો. સાણંદ તાલુકાના તાજપુર ગામના સરપંચ તરીકે અમૃતભાઈ ચૌહાણનો વિજય થયો છે. મહેસાણા, ભાવનગર, પાટણ, જૂનાગઢમાં પરિણામ આવવાના શરુ. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે પરિણામ આવવાના શરુ થયા છે. ત્યારે પોલીસબંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મતદાનની પેટી ખોલવામાં આવી આવી રહી છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Result ABP News State Gram Panchayat Election Polling ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Strong Room Police Arrangement ABP Newsઅમદાવાદ
Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષ
PMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOP
Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત
Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?
Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement