શોધખોળ કરો
તૌકતે વાવાઝોડાની શું છે સ્થિતિ, કેટલા જિલ્લામાં NDRFની ટીમ કરાઈ તૈનાત,જુઓ વીડિયો
ગુજરાતમાં ત્રાટકનાર તૌકતે વાવાઝોડુ વેરાવળના દરિયાકાંઠેથી 1050 કિમી દૂર છે. જેના પગલે દિવમાં યલો એલર્ટ આપી દેવાયું છે.આગામી 12 કલાકની અંદર આ વાવાઝોડું સેવિયર સાઈક્લોનમાં ફેરવાશે.
ગુજરાત
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ


















