શોધખોળ કરો
ક્રિકેટ મેચ અને ચૂંટણીના કારણે કોરોના ફેલાયો? નીતિન પટેલે શું આપ્યો જવાબ?
ચૂંટણીના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઇનકાર કર્યો હતો. ક્રિકેટ મેચથી કોરોના વકર્યો હોવાની વાતનો પણ તેમણે છેદ ઉડાવ્યો હતો. અન્ય રાજ્યમાં ચૂંટણી ન હોવા છતા પણ સંક્રમણ ફેલાયું હોવાનું કહી નીતિન પટેલે બચાવ કર્યો હતો.તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ, પણ અગાઉ જેટલા ગંભીર પ્રકારના કેસ નથી. હાલ લોકો ઘરે જ સારવાર લઈને સાજા થઈ શકે તેવા કેસ છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















