શોધખોળ કરો
પાટણ યુનિવર્સિટીમાં પરીક્ષા કૌભાંડ મામલે NSUIનો હોબાળો, રાજીનામાની માંગ સાથે કુલપતિ સામે ફેંકી બંગડી
પાટણ યુનિવર્સિટીમાં MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડને લઈ NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકરો કુલપતિના ચેમ્બરમાં પહોંચ્યા હતા અને કુલપતિના રાજીનામાની માંગ કરી બંગડીઓ ફેંકી હતી. NSUIના કાર્યકરોએ બંગડી ફેંકતા કુલપતિ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા.
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ

















